સજ્જનતા ના બે આધાર સાદું જીવન અને ઉચ્ચ વિચાર
હું સાદગી ને પસંદ કરું છુ અને આનંદને આવકારું છુ
એકાંત મારી પ્રિયતમા છે તો કુદરતનો હું પ્રેમી છુ
હું ભીડમાં પણ એકાંત ને માણી શકું છુ
અને એકાંતમાં પણ ભીડ ઉભી કરું છુ
મને પુસ્તકો નો સહવાસ અતિ પ્રિય છે
અને મારું જીવન માર